ગુજરાતી: OBS translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

01-01

બ્રહ્માંડમાં બધું ક્યાંથી આવ્યું હતું?

ઈશ્વરે બધું બનાવ્યું છે. 

ઈશ્વરને બધું બનાવવા માટે કેટલો સમય લાગ્યો?

છ દિવસો. 

01-02

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-04

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-05

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-06

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-07

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-08

દરેક દિવસના અંતે બનાવાયેલ વસ્તુઓ પ્રત્યે ઈશ્વરનો સામાન્ય પ્રતિભાવ શું હતો?

તેમણે જણાવ્યું હતું કે તે સારું છે. 

01-09

કઈ રીતે ઈશ્વરે માણસને પ્રાણીઓ કરતાં અલગ બનાવ્યો હતો?

તેમણે તેમની સ્વરૂપ અને તેમની સમાનતામાં માણસ બનાવ્યો હતો. 

મનુષ્યની જવાબદારી શું હશે તે વિષે ઈશ્વર શું કહે છે??

તેઓ પૃથ્વી પર અને પ્રાણીઓ પર અધિકાર જમાવે અને તેમની કાળજી રાખે. 

01-10

કેવી રીતે ઈશ્વરે પ્રથમ માણસની રચના કરી હતી?

ઈશ્વરે ધૂળમાંથી તેની રચના કરી હતી. 

કેવી રીતે માણસ જીવંત બન્યો હતો?

ઈશ્વરે તેનામાં તેમના જીવનનો શ્વાસ ફૂંક્યો હતો. 

તે માણસનું નામ શું હતું?

આદમ. 

ઈશ્વરે આદમને ક્યાં મૂક્યો હતો?

એક બગીચામાં, જેનું વાવેતર ઈશ્વરે કર્યું હતું. 

01-11

કયા ખાસ વૃક્ષનું ફળ આદમને ખાવાની મંજૂરી ન હતી?

સારા અને અનિષ્ટ જ્ઞાનનું વૃક્ષ. 

જો આદમ સારા અને અનિષ્ટ જ્ઞાનના વૃક્ષ પરથી ફળ ખાશે તો શું થશે?

તે મૃત્યુ પામશે. 

01-12

જ્યારે તમામ પ્રકારના પ્રાણીઓ હયાત હતા તો પણ શા માટે આદમ "એકલો" હતો?

પ્રાણીઓ આદમ માટે "મદદગાર" તરીકે સક્ષમ ન હતા. 

01-13

કેવી રીતે ઈશ્વરે સ્ત્રીની રચના કરી હતી?

તેમણે આદમની પાંસળીમાંથી તેણીને રચી હતી. 

01-14

"સ્ત્રી" નામનો અર્થ આદમ માટે શું થતો હતો?

તેનો અર્થ એ થાય કે તે માણસમાંથી બનાવવામાં આવી હતી. 

માણસ માટે એક પત્ની હોવાનો હેતુ શું છે?

તેઓ એક બની રહે. 

01-15

ઈશ્વરનું મૂલ્યાંકન શું હતું જ્યારે રચના કરવાનું સમાપ્ત થયું?

તે ખૂબ સારું હતું. 

01-16

ઈશ્વરે સાતમા દિવસે શું કર્યું?

તેમણે આરામ કર્યો અને સાતમાં દિવસને આશીર્વાદ આપ્યા અને તેને પવિત્ર બનાવ્યો.